જામજોધપુર: જુગાર રમતા 5 ઇસમો દબોચી પડાયા

મળતી માહિતી મુજબ/ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા સ્ટેશને જુગાર રમતા 5 ઈસમોને સ્થાનિક પોલીસે આંતરી લીધા હતા. ખેતલા શેરીમાં જુગાર રમતા આ ઇસમોના કબ્જામાંથી પોલીસે મોબાઇલ ફોન અને રોકડ સહિત રૂા.18000નો મુદામાલ જપ્ત  કર્યો હતો.