ભુજ ના વયા વૃદ્ધ દવારા વાછરડી પર નજર બગાળી

ભુજના આધેડ આશરે 60 વર્ષની ઉમર ધરાવતા આધેડે વાછરડી પર શ્રુસ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા ફિટકારની લાગણી પ્રસરી છે.

ગૌ ભક્તોમાં આ સમાચાર વાયુ વેગે ફેલાતા સૌ ગૌ ભક્તોએ આંચકો અનુભવ્યો હતો…

સૌ કોઈ કોરોના કાળમાં દયા ધર્મ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જ્યાં મોકો મળે ત્યાં સેવા કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ અમુક માનસિક સ્થિર કે વ્યવસ્થિત શખ્સો લોકડાઉનના તકનો લાભ લઈ આવા જઘન્ય કૃત્ય કરી રહ્યા છે.

વધુમાં ઘટના સ્થળે એ ડિવિઝન પોલીસ પહોંચી કૃત્ય કરનાર વયોવૃદ્ધની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.