રતિયા વાડીમાં બાવળ તથા નાળિયેરના લાકડામાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો

રાત્રે ૯:૩૦ વાગ્યે થી ૧૧:૩૦ રતિયા વાડીમાં બાવળ તથા નાળિયેરના લાકડામાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં પ્રદીપ ચાવડા, વિનોદ લોહાર,કેતન પ્રજાપતિ હાજર રહ્યા હતા.
રિપોર્ટ બાય: કરણ વાઘેલા -ભુજ