હાજીપીર હાઈવે ઉપર મુરૂ ગામની બાજુમા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

તારીખ ૧૨/૫/૨૦૨૧ રાત્રે ૨.૦૦ વાગે નખત્રાણા પોલીસ સ્ટેશન થી ફોન આવતા હાજીપીર હાઈવે ઉપર મુરૂ ગામની બાજુમા બે ટ્રકો ટ્રક નંબર Gj12 AT 7585 GJ12AW9949 વચ્ચે અકસ્માત થાતા બે ગાડી માં આગ લાગતા ભુજ ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરતા ઘટના સ્થળે પોચી ને આગ ને કાબુમા મેળવેલ જેમાં પરાગ ભાઈ જેઠી, જગદીશ દનિચા જોડાયા હતા.

 રિપોર્ટ બાય: કરણ વાઘેલા-ભુજ