રાસાયણિક ખાતરોમાં ભાવ વધારાના વિરોધમાં ગુજરાત ખેડૂત મંચના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ગુજરાત ખેડૂત મંચના નેજા હેઠળ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત ખેડૂત મંચ એકતા ના પ્રમુખ  એસ બી મકવાણાએ ચુડા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. આગામી સાત દિવસમાં ભાવ વધારો પરત નહીં ખેંચાય તો તારીખ 19 મે ના રોજ ચુડા તાલુકા ખેડૂતો પોતાના ઘરે અથવા પોતાના ખેતરના સાઈડે બેસીને ઉપવાસ આંદોલન કરશે.

રિપોર્ટર મહિપત મેટાલિયા લિંબડી ચુડા 9016979696