સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખત્રીતળાવ ની આસપાસના વિસ્તારમાં શું જમીન માફિયાઓ થયા સક્રિય ?

સૂત્રો દ્વારા મળતી માહિતી ખત્રીતળાવ ની આજુ બાજુ ના જમીન માં મસ્ત મોટી-મોટી હોટલો બનાવવામાં આવી રહી છે. તો શું આ ખત્રીતળાવ ની આજુ બાજુ ની જમીન પર મોટા જમીન માફિયાઓનો હાથ ખરું ? શું ખત્રીતળાવ ની આજુ બાજુ ની જમીનમાં પણ થશે ભ્રષ્ટાચાર ? આમાં લાગતા વડગતા અધિકારીઓ લાલ આખ કરશે ખરા ? જો લાલ આખ કરે અથવા સ્થાનિક જગ્યા પર જાય જેથી ખત્રીતળાવ ની આજુ બાજુ ની જમીન સાચવેલી રહે.