ભાવનગર ના એક પેટ્રોલ પંપમાં લાગી આગ

WhatsApp-Image-2021-06-05-at-11.57.46-AM

ભાવનગર શહેર ના જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા પેટ્રોલ પંપમાં લાગી આગ. આગની જાણ થતાં ફાયર વિભાગ સ્થળ પર ધસી ગયું હતું, પેટ્રોલ પંપ ચાલુ હોય આગ લાગતા, અફરાતફરીનો માહોલ સંર્જાયો, આગ લાગવાની ઘટનામાં લોકો સાવચેત થઈ ખસી જતાં જાનહાનિ ટળી, ફાયર વિભાગે પાવડરનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર