મુંદરા તાલુકાના સાડાઉ ગામે નવ માસ પહેલાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી મુંદરા મરીન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા-ફરતા આરોપીઓ તથા અનડીટેક્ટ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ના માર્ગદર્શન હેઠળ મુંદરા મરીન પો.સ્ટે.ના પો.સ.ઇ. જી.વી.વાણિયા તયા કર્મચારીઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રીના પેટોલીંગમાં હતા.તે દરમ્યાન મુંદરા તાલુકાના ગુંદાલા ગામે સનસીટી કંપની પાછળના ભાગે એક ઇસમ કોગ્નિઝેબલ ગુનો કરવાના ઇરાદે મળી આવતાં મજકુર વિરૂધ્ધ ૦.9.%તા.ક.૧રર મુજબની કાર્યવાહી કરવામાં આવેલ જે મળી આવેલ ઇસમ દામજી ભાણજી મહેશ્વરી ઉ.વ.૩૫ રહે.સાડાઉ તા.મુંદરા વાળાને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં પોતે તથા અન્ય ત્રણ ઇસમોએ સાથે મળીને આજથી નવેક માસ પહેલાં સાડાઉ ગામે રાત્રીના ભાગે એક દુકાનમાં રોકડ રૂપીયા તથા બીડી,સીઞારેટ,તમાકુ વિગેરેની ચોરી થયેલ જે યોરી કરેલાની કેફીયત આપતાં જે અંગે અગાઉ અત્રેનામુંદરા મરીન પો.સ્ટે.માં પાર્ટ-એ-ગુ.૨.નં.૪૩૮/ર૦૨૦ ઇ.પી.કો.૬ક.૩૮૦,૪૫૭ મુજબનો ગઞુનો દાખલ થયેલ હોય જે ગુના કામે મજકુર આરોપી તથા અન્ય આરોપી નદીમ ઓસમાણ ઉર્ફે મુન્નો જત રહે.હસનપીર બજાર,મુંદરાને અટક કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ સિવાય અન્ય ચોરીઓના ભેદ ઉકેલવા પણ તપાસ તજવીજ ચાલુમાં છે.