બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ

બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે બફારા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતાં ભારે પોવન સાથે વરસાદ. બાબરા તાલુકાના ચમારડી કુવરગઠ અને વલારડી, વાવડી ચરખા મોટા દેવળીયા સહિતના વિસ્તારોમાં ભારે પોવન સાથે વરસાદ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયાં. ભારે વરસાદના કારણે બાબરા તાલુકાના ચમારડી ગામની થાનિક નદી પૂર આવ્યું હતું.. ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. રીપોર્ટ બાય : આદીલખાન પઠાણ (બાબરા)