વીર શહિદ સંજય ચૌહાણ ની વાર્ષિક તિથિ ઉપર એરફોર્સ,એચએનડીના પ્રદેશ અધ્યક્ષ તથા ગ્રામ જનો વતી શ્રદ્ધાંજલિ અર્પણ

કચ્છ જિલ્લા ના મુન્દ્રા તાલુકા ના બેરાજા હનુમાન ટેકરી પર વીર શહિદ સંજય ચૌહાણ ની વાર્ષિક તિથિ પર ઉપસ્થિત એરફોર્સ વિંગ કમાન્ડર અને એચએનડી ના પ્રદેશ અધ્યક્ષ શશીકાંત પટેલ, પૂજ્ય રાકેશગીરીબાપુ, પ્રજ્ઞેશ ચોથાની, ઉપ સરપંચ યુવરાજસિંહ વાઘેલા અને ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.