રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને રાજુલા તાલુકાના બર્બટાણા રેલવે જંકશન ખાતે આવતીકાલે સવારે ૯ વાગ્યે થી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે

રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.અને પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે ,આવતીકાલથી આ આંદોલન બીજા ચરણમાં આંદોલન કરવામાં આવશે.રાજુલા તાલુકાના બર્બટાણા રેલવે જંકશન ખાતે આવતીકાલે સવારે ૯ વાગ્યે થી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.અને કોરોનાની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા.