ખાવડા પીજીવીસીએલની બેદરકારી આવી સામે

ખાવડા વિસ્તાર ના ૬૬ કેવી થી ગોરેવલી તરફ જતી વીજળી ની મુખ્ય લાઇન ખાવડા રોડ પર સરગુ ગામની બાજુમાં ૫ દિવસથી થાંભલો પડી જતાં મુખ્ય લાઇન જમીન ના ૩ ફૂટ પર લટકી રહી છે. જે મોત ના સમાન બની શકે છે.પશુ-પક્ષી માટે હાલમાં વરસાદ ની સીજન નજીક આવી રહી છે.તો આવા જોખમી કામો વહેલી તકે સમાર કામ થાયે તેવી માંગ ઉઠી છે.