માતાનામઢને અબડાસા તાલુકા સાથે જોડતો માર્ગ તંત્રને એક વર્ષ બાદ યાદ આવ્યું

ગત ચોમાસામાં રામપર થી માતાનામઢ તૂટેલા માર્ગને હવે રીપેરીંગ કરવામાં આવ્યો. હોવાનો આક્ષેપ રસ્તાની બાબતે વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું જંગડીયા ગ્રામપંચાયતના ઉપસરપંચનો ખુલ્લો આક્ષેપ વિધાનસભા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપેલ રસ્તા બાબતના વચનો ખોટા પડ્યા. રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆતો બાદ પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં. પશ્ચિમ ક્ચ્છના નખત્રાણા,અબડાસા અને લખપતના માર્ગમકાન વિભાગની કામગીરીને લહીને અગાઉ પણ અનેક ફરિયાદો થઈ છે. રિપોર્ટ બાય : નવીન ગોસ્વામી દયાપાર