અમરેલીના રાજુલા શહેરમાં વન્યપ્રાણી હરણનું બચ્ચું જોવા મળ્યું

96e857ba-336d-4c65-8788-814451f6ef62

રાજુલાના એસ.ટી.બસસ્ટેશન પાસે વલ્લભ સૌ મીલ જેને રાજુલા લોકો ડાભીની લાતી તરીકે ઓળખે છે. ત્યાં આ બચ્ચું આવી જતા દુકાનના શટર બંધ કરીને જંગલખાતાને જાણ કરતાં ફોરેસ્ટના અધિકારીઓ દોડી આવ્યા હતા.આ બચ્ચાને રાજુલા પૂજાબાપુની ગૌશાળાની એમ્બ્યુલન્સ સેવા આપેલી હતી. રાજુલા શહેરના લોકોમાં કુતૂહલની લાગણી ફેલાઇ હતી, અને લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા. રીપોર્ટ બાય :-ધર્મેશ મહેતા રાજુલા.