અદાણી કંપની દ્વારા નાંખવામાં આવતા વીજ થાંભલાનો જડોદર ગ્રામજનો દ્વારા વિરોધ વ્યક્ત કરાયો

જળોદર ગામના ગ્રામજનો તેમજ માલધારી ખેડૂત ભાઈઓ છેલ્લા ત્રણ દિવસથી મથે છે. ગૌચર જમીન બચાવવા પણ તંત્રનો કોઈ જ સાથ ન મળતા હથિયારો હેઠા મુકી રહ્યા છે. વખતોવખત કચ્છ કલેકટર ડેપ્યુટી કલેકટર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં અદાણી કંપની દ્વારા 220 કેવીના થાંભલાના પિલર ઉભા કરી દેવાતા ગ્રામજનો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યું હતું. ગામની અંદર મોટી માત્રામાં પશુધન હોતા ગૌચર જમીન માત્ર 130 એક્ટર છે. જ્યારે ૫૦ હેકટર જમીન અદાણી કંપની દબાવી લેતા બચેલી જમીન એસી એકટર પશુધન માટે પૂરતી નહોતા વખતોવખત રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા અમારી ગૌચર જમીન વધાવી દેવાની માં હજી સુધી સંતોષવામાં આવી નથી મંત્ર પવનચક્કી અદાણી કંપની સાથે જે તેવું લાગી રહ્યું છે. આજ નખત્રાણા મામલતદાર કંપની પ્રાઇવેટ ગાડીમાં આવીને ગાડીના દરવાજા બંધ આંટો મારીને જતા રહ્યા પણ એમની પાસે કંપની માટે ટાઇમ છે. પણ પ્રજાના પ્રશ્નો સાંભળવા એમની પાસે ટાઈમ નથી પ્રજા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે. કે તેમની પાસે પ્રજાના પ્રશ્નો સાંભળવાનો ટાઈમ નથી પણ કંપની માટે ટાઇમ છે. આવી જજે તંત્ર દ્વારા મનમાની કરવામાં આવશે તો પ્રજાના પ્રશ્નો કોણ સાંભળશે પ્રજાને ન્યાય કોણ આપશે આજે અદાણી કંપનીના વિરોધમાં ગામના ભાઇઓ સાથે ગામની મહિલા શક્તિ જોડાઈ હતી. સાથે ગાય માતા પણ ગૌચર જમીન કંપની દ્વારા દબાણ કરવામાં ન આવે તે માટે રસ્તા પર આવી જવાની ફરજ પડી હતી. ગૌચર ભૂમિ રાજાશાહી વખતથી ગાયો માટે રાખવામાં આવે છે. પણ અત્યારે બે પગવાળા આખલાઓ મરી જાય તેમ છે. તો તંત્રે કંપની સાથે રહેવાના બદલે માલધારી સાથે ગ્રામજનો સાથ દેવો જોઈએ. તો જ પ્રજાને સાચો ન્યાય મળે તેઓ આમ જનતાના મૂકે અવાજ ઉઠવા પામ્યો છે. આ વિરોધમાં તાલુકા પંચાયત સદસ્ય ઉત્પલ સિંહ જાડેજા તેમજ ગામના જવાબદાર લોકો અદાણી કંપનીનો સખત વિરોધ કર્યો હતો. રિપોર્ટ બાય: જે.આર.ગોસ્વામી નખત્રાણા