ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટક પાસે ટ્રાફિક જામ

    ભાવનગર શહેરના અમદાવાદ નેશનલ હાઈવે નારી ચોકડી પાસે પુલ ધસી પડતા તમામ લોડીંગ વાહન ભાવનગર શહેરના કુંભારવાડા ગઢેચી વડલા રોડ પરથી પસાર થાય છે. તે દરમિયાન રેલવે ફાટક થઈ લાકડીયા પુલ એ જવા માટે બાયપાસ આપવામાં આવ્યો છે. ત્યારે રેલવે ફાટક બંધ થવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધે છે. ત્યારે લોકોની માગણી છે. કે ભાવનગર પરામાંથી  જવાનો રસ્તો એસ.બી.આઈ બેંક પાસે નીકળે છે. તે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી લોકોની અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર.