કોટડા જડોદર ગામે ખેડૂતો સામે અદાણી કંપની દ્વારા લુખ્ખી દાદાગીરી કરવામાં આવી

કોટડા જડોદર ગામના ખેડૂતને પરેશાન કરતી અદાણી કંપની લુખ્ખી દાદાગીરી કરીને વીજ થાંભલા ઊભા કરવામાં આવે છે. ખેડૂતની માલિકીની જમીનમાં દાદાગીરી પૂર્વક ઊભા કરતા અદાણી કંપનીના લોકો દ્વારા લુખ્ખી દાદાગીરી કરી ધોકા બતાવીને ખેડૂતને ધાક-ધમકી કરવામાં આવી રહી છે .ખેડૂત પરેશાન થતા કિસાન સંઘ તેમજ કોટડા ઞામના જાગૃત નાગરિકો દ્વારા નખત્રાણા નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ લુખ્ખા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નખત્રાણા પોલીસને અરજી આપીને રજૂઆત કરવામાં આવી હતી. પણ પોલીસ દ્વારા માત્ર અરજી લઈને એફાયર ન કરતા 11:00 સુધી ખેડૂત લોકોને પરેસાન થવુ પડ્યું હતું. અને પોલીસ તેમજ ખેડુતો વચે ઞરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્રારા પ્રજાને દબાવવાની પ્રયાસ કરવામાં આવી હતી. સાથે મીડીયાને પણ કેમેરો બંધ કરી નાખવા કહીને મીડીયાને પણ દબાવવાની પ્રયાસ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ખેડૂત તેમજ માલધારીઓને અદાણી કંપની દ્વારા કરવામાં આવ્યો છે. વખતો વખત રજૂઆત કરવામાં આવશે પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. જો કોઈ અરજદાર દ્વારા બોર માટે જમીન તેમજ રહેવા માટે જમીનની મંજૂરી લેવામાં આવે તો ઘણા સમય સુધી મંજૂરી આપવામાં આવતી નથી ને પવનચક્કીને વિજથાભલા માટે પવનચક્કી ઉભી કરવા માટે અદાણી કંપની આડેધડ ગૌચર જમીનમાં સરકારી પડતર જમીનમાં ચરીયાણ ની જમીનમાં હવે તો હદ થાય છે. લુખીદાદાગીરી કરીને માલિકીની જમીનમાં પણ તંત્રના સત્તાધીશો દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જંગલોના જંગલ ખતમ થઈ ગયા પણ હવે તો માલિકીની ખેતીની જમીનમાં પણ વીજળીના થાંભલા ઉભા કરવામાં આવે આવી રહ્યા છે. આવે તો લાગે છે કે માલિકીના મકાનો મા વીજના થાંભલા નાખવા દેવામાં આવશે જો આમ જનતા જાગે નહિ તો ગૌચર જમીન દબાણ કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગાય માતા રસ્તા ઉપર આવી ગઈ છે. એવી જ રીતે એક દિવસ એવો પણ આવશે કે માણસને પણ રસ્તા પર આવી જવું પડશે. રિપોર્ટ બાય : જે આર ગોસ્વામી નખત્રાણા.