રાજકોટના ઉપલેટામાં આખલાઓના ત્રાસથી લોકો થયા પરેશાન

ઉપલેટાના વીજળી રોડ જય હિન્દ ચોક પાસે આખલાએ મહિલાને ઈજાઓ પહોંચાડી મહિલાને ઈજાઓ પહોંચતા આસપાસના લોકો દોડી આવ્યા

આ વિસ્તારમાં આખલાનો અત્યંત ત્રાસ હોવાની સ્થાનિકોની પણ ફરિયાદ

અવાર-નવાર અહિયા સર્જાતા હોય છે આખલા યુદ્ધ

આખલાઓના ત્રાસને વારંવાર લઈને નિર્દોષ લોકો અડફેટે ચડતા હોવાનું સ્થાનિકોની રાવ

તંત્ર દ્વારા આખલાના ત્રાસને લઈને પગલા લેવાની માંગ કરતા સ્થાનિકો

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા