અંધશ્રદ્ધાના નામે રાપર તાલુકાના ગેડી ગામે છ લોકોના હાથ ઉકળતા તેલના તવામાં પરાણે નખાવતા ચકચાર મચી


અંધશ્રદ્ધાના નામે રાપર તાલુકાના ગેડી ગામે છ લોકોના હાથ ઉકળતા તેલના તવામાં પરાણે નખાવતા ચકચાર મચી, તેમજ છોકરી ભગાડવાનો વ્હેમ રાખીને ભક્તાવાંઢ ના પીયરીયા ઓને માતાજીના મંદિરે ઉકળતા તેલનો તવો કરીને બળજબરીથી છ સખ્સોના હાથ ગરમ તેલમાં નખાવ્યા. ઉકળતા તેલમાં હાથ બળતા છ લોકોને રાપર સરકારી હોસ્પિટલ ખસેડાયા. રાપર પોલીસે જાણવા જોગ દાખલ કરી ને વધુ તપાસ હાથ ધરી. રીપોર્ટ બાય: કરણ વાધેલા ભુજ.