આગામી સમયમા આવનાર તહેવાર અનુસંધાને રૂખડીયા હનુમાનજી મંદીર પાછળ સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેર જ્ગ્યામા જુગારની બાજી માંડી બેસેલ કુલ ૦૪ ઇસમો ને કુલ રોકડા રૂ ૧૮.૬૩૦/- ના ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગંગાજળીયા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ. જે.આર.ભાચકન સાહેબની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફનાં માણસોને ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તહેવાર અનુસંધાને પેટ્રોલીંગમા હતા જે દરમ્યાન આજરોજ કરચલીયા પરા રૂખડીયા હનુમાનજી મંદીર પાછળ સારદાબેનની દુકાન પાસે સ્ટ્રીટ લાઈટ ના અંજવાળે જાહેર જ્ગ્યામા ચાર ઇસમો ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ કાપનો હારજીત કરી જુગાર રમતા ચાર ઇસમો મળી આવેલ છે જે નીચે મુજબ છે.
(૧)રાહુલ ઉર્ફે ભુરો ભરતભાઇ રાઠોડ ઉવ.૨૦ રહે ક.પરા રૂખડીયા હનુમાનજી મંદીર પાછળ ભાવનગર
(૨) ભાવેશભાઇ છનાભાઇ રાઠોડ ઉવ.૨૬ રહે. ક.પરા રૂખડીયા હનુમાનજી મંદીર પાછળ ભાવનગર
(૩) ભરતભાઇ જીવાભાઇ શિયાળ ઉવ.૧૯ રહે. ધોધારોડ શીતળામાંના મંદીર પાસે ભાવનગર
(૪) પ્રકાશ ઉફે પકો રમેશભાઇ રાઠોડ ઉવ.૨૫ રહે. ક.પરા રૂખડીયા હનુમાનજી મંદીર પાછળ ભાવનગર વાળાને રૂ.૧૮.૬૩૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ જુધા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ સમગ્રહ કામગીરીમાં ગંગાજળીયા પો.સ્ટેના પો.ઇન્સ જે.આર.ભાચકન સાહેબ તથા સર્વેલ્ન્સ સ્ટાફ ના માણસો જોડાયા હતા. આગામી સમયમા આવનાર તહેવાર અનુસંધાને ક.પરા રૂખડીયા હનુમાનજી મંદીર પાછળ સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેર જ્ગ્યામા જુગારની બાજી માંડી બેસેલ કુલ ૦૪ ઇસમો ને કુલ રોકડા રૂ ૧૮.૬૩૦/- ના ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગંગાજળીયા પોલીસ ટીમ ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ. જે.આર.ભાચકન સાહેબની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફનાં માણસોને ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તહેવાર અનુસંધાને પેટ્રોલીંગમા હતા