Breakin News : મુન્દ્રા પોર્ટ પરથી 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાયો

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ
મુન્દ્રા પોર્ટ પર DRI ની મોટી કાર્યવાહી
મુન્દ્રા પોર્ટ પરથી 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાયો
બે કન્ટેનરમાંથી ઝડપાયો ડ્રગ્સ
DRI તેમજ NCB ની ટીમો દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ