માંડવી તાલુકાના ગઢશીસા ગામે આર.એસ.એસ.ગઢશીસા વીર ઉદમસિંહ રાત્રી શાખા દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો

માંડવી તાલુકાના ગઢશીસા ગામે આર.એસ.એસ.ગઢશીસા વીર ઉદમસિંહ રાત્રી શાખા દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો રાષ્ટ્રીય સ્વંય સેવક સંગ ગઢશીસા માં ડુંગર ઉપર આવેલ આશાપુરા માતાજી ના મંદિર ના સાનિધ્યમાં વિરઉદમસિંહ રાત્રી શાખા દ્વારા ભગવાન રામ નો વિજય દિવસ સંગ ના સ્થાપનાદિન તેમજ શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં પ્રેમચંદભાઈ તાલુકા સંઘ ચાલકજી.શિવરાજસિંહ સોઢા સીમાજન કલ્યાણ.
હિમતસિંહ શાખા કાર્યવાહ તેમજ અનિલસિંહ જાડેજા યોગેશ પટેલ. રાજેન્દ્રગીરી ગોસ્વામી .
જનકબા દિલીપભાઈ રંગાણી તેમજ સંઘ ના સભ્યો હાજર રહ્યા હતા અને વિજયાદશમી નો ઉત્સવ સાંજ ના ભાગ માં મનાવવામાં આવ્યો હતો જ્યારે સવારે ગઢશીસા ક્ષત્રિય સમાજ ના ભાઈઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જ્યારે ગઢશીસા પોલીસસ્ટસનમાં પણ પોલીસસ્ટેશન ના ઇન્ચાર્જ પી.આઇવી.એચ.ઝાલા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પણ શસ્ત્રપૂજન નું આયોજન કરવામાં આવ્યો હતો રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા