જ્યુબેલી સર્કલ પાસે ગે.કા. રીતે પોતાનું વાહન અકસ્માત સર્જાય તે રીતે ઊભું રાખી ગુન્હો કરેલ છે.
તા. ૧૩/૦૬ /૨૦૧૮ નો બનાવ.
ભુજ જ્યુબેલી સર્કલ ભગવતી પાન એન્ડ કોલ્ડ કોર્નરની પાસે રમેશભાઈ રામજીભાઇ જોગી (ઉ. વ. ૩૨ રહે. માધાપર યક્ષ મંદિર ) એ પોતાના કબજાનું પીયાગો રજી .નં જીજે ૧૨ બિયુ ૨૫૪૮ વાળું જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે ઊભુ રાખી ગુન્હો કરેલ છે. તેની નોધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.