કુંભારવાડા વિસ્તારમાં વિક્ટર ના કાંટા પાસે લાગી આગ

00-VIO-VOICE.Still001

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા વિક્ટર ના કાંટા પાસે ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલામાં લાગી આગ આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં પીજીવીસીએલ ના પાવર ની લાઈન બળીને ખાખ થઇ ગયા હતા.

રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર