ગુજરાત રાજ્યમાં આતંકવાદ અને કોઇ પણ પ્રકારની ઘુસણખોરી તથા નાર્કોટીક્સની બદી સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ

           નશીલા પદાર્થ સામે ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતી અન્વયે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગુજરાત રાજ્યમાં કોઇ પણ પ્રકારની આતંકવાદી ઘટના ન બને તથા ગુજરાત રાજ્યના ૧૬૦૦ કિ.મી. જેટલા સંવેદનશીલ દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન થાય તે અંગે સતત તકેદારી રાખવામાં આવેલ છે તથા ગુજરાતનો દરિયાકાઠો પાકિસ્તાન પ્રેરિત નાટિક્સ સિન્ડીકેટનો નિશાનો ન બને તે માટે ગુજરાત એ ટી એસ . કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ કટિબદ્ધ છે. ગુજરાત એ.ટી.એમ.તથા DRI એ સાથે મળી મળેલ બાતમીના આધારે કંડલા બંદરે ઓપરેશન હાથ ધરી સંદિગ્ધ કાઇનમેન્ટની તપાસ કરતા તેમાંથી ૫ ૬ કિલોગ્રામ કિં રૂ . ૧૪૪૯ કરોડનું હેરોઇન પકડી પાડવામાં આવેલ આ કન્સાઇનમેન્ટ ઉત્તરાખંડની કોઇ ફર્મ દ્વરા અફઘાનીસ્તાન બંદર અબ્બસ પોર્ટ પરથી મંગવવામાં અવેલ હતું  વધુમાં એ.ટી.એસ ને બાતમી મળેલ બાતમી આધારે એ.ટી.એસ. તથા કોસ્ટગાર્ડ ભારતની જળસીમામાં IMBL થી ૧૪ નોટીકલ માઇલ અંદર બાતમીવાળી બોટ નામે અલ હજ વાળી આવતા તેને આંતરી અને તેમાં જઈ ચર્ચ કરતા , આ પાકિસ્તાની બૌટ અલ હજ મો નવ જેટલા પાકિસ્તાની તથા તેમના કબજામાં રહેલ ૫૬ પેકેટ ( અંદાજે ૫૬ કિલોગ્રામાં કિં ૩. ૨૮૦ કરોડનું ટેરોઈન મળી આવેલ જે અંગે એ.ટી.એસ ખાતે ગુનો રજીસ્ટર કરી આ તમામ નવ પાકિસ્તાની ખલામીઓને અટક કરી તથા બોટ તથા આ ફેરોઇનનો જથ્થો કબ્જે કરવા અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . અને આ પકડાયેલ પાકિસ્તાની નોટ તથા પાકિસ્તાની ખલાસીઓ તથા પકડવામાં આવેલ હેરોદન અંગેની વધુ તપામ એ.ટી.એસ. દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે એ.ટી.એસ. ઉત્તર ભારતના જુદા જુદા રાજ્યોમાં તથા અન્ય રાજ્યોમાં દરોડા પાડવાની કાર્યવાહી અંગે અલગ અલગ ટીમો બનાવી ચના કરવામાં આવેલા પ્રાથમિક તપાસમાં રાજી હૈદર તથા અવતારસિંહ ઉર્ફે અન્ની નાઓનું નામ ખુલવા પામેલ. જે અન્વયે દિલ્હી ખાતે NCB દિલ્હી બોપરેશનની ટીમ સાથે રહી એ.ટી.એસ એ સર્ચ ઓપરેશન કરી આરોપીઓ ૧ ) રાજી દર સાઓ અમાનત અલી ઝૈદી , રહે સી – ૨૪/૫ જામીયાનગર , ઓખલા વિહાર , સાઉથ દિલ્હી ૨ ) ઇમરાન સ / ઓ મહમ્મદ આમીર , રહે . ૧૪૧૪ / બી મુજફ્ફરનગર સાઉથ ઉત્તર પ્રદેશ , ૩ ) અવતારસિંહ ઉર્ફે ચન્ની મઔ કુલદીપસિંહ , રહે . ચી – ૨૧૮૧ જામીયાનગર , ઓખલા વિહાર , સાઉથ દિલ્હી , ૪ ) અબ્દુલ રાબ અબ્દુલ ખાલીક કાકડ મુળ રહે કધાર , અફઘાનીસ્તાન , હાલ રહે . બી / ૧૫૫ લાજપતનગર , નવી દિલ્હી વાળાઓને રાઉન્ડ અપ કરેલ અને આ વખતે હૈંદર રાજાના કબજામાંથી તેમજ મુજફ્ફરનગર ખાતે તેની ફેક્ટરી માથી પણ નાર્કોટીક્સ ડ્રગ્સ ૩૫ કિલો જેટલું મળેલ છે જે અંગે NCB દિલ્હી દ્વારા FIR રજીસ્ટર કરી આગળની તપાસ NCB દ્વારા ચાલુ કરવામાં આવેલ આ કામે પકડાયેલ આરોપી સજી હૈદરની એ.ટી.એમ તથા NCB W શ સંયુક્ત પૂછપરછમાં મળેલ માહિતી આધારે NCE દિલ્હી દ્વારા બીજો ૫૦ કિલો હેરોઇનનો જથ્થો જામિયાનગર , શાહીન બાગ ખાતેથી પકડી પાડવામાં આવેલ તથા આથોસાથ શેકડા રૂ . ૩૦ લાખ જપ્ત કરવામાં આવેલ છે . પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે આ હેરોઇન અફઘાનીસ્તાનથી મંગાવવામાં આવેલ હતુ . તથા જપ્ત થયેલ શેડ હવાલા મારફતે મેળવેલાનું જણાય છે,

વધુમાં , તાજેતરમાં ભારતીય કસ્ટમ્સ દ્વારા અક્ષી ચેકપોસ્ટ પરથી અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવતા જેઠીમધ ( મૂલેઠી ) ના કન્સાઈનમેન્ટમાં છુપાયેલ ૧૦૨ કિલો હેરોઇન જપ્ત કરેલ હતું જેમાં પણ આ પકડાયેલ રાજ હૈદર શક્મદ હોવાનું જણાય છે તથા છેલ્લા ૪૫ દિવસમાં એ.ટી.એમ. અને DRI ને ઇરાની પીપાવાવ આવેલ એક યાર્નના ટેનરમાં ઓપીયમ તથા ઓપીયમ ડેરીટીઝ હોવાની બાતમી મળેલ જે આધારે , એ.ટી , એસ . તથા DRI ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાજ રોજ પીપાવાવ ખાતે એક કન્ટેઇનરમાંથી ૩૫ કિલો યાર્ન વચ્ચેથી ઓપીયમ ડેરીવેટીવ્ઝ મળી આવેલ છે . જેની તપાસ DRI દ્વારા હાથ ધરવામાં આવેલ છે વધુમાં , આંતરરાષ્ટ્રીય ડ્રગ સિડીકેટ “ શ ચાલના આ નશીલા પદાર્થોની હેરાફેરી ના ગુજરાત રૂટ ને સંપૂર્ણપણે બંધ કરવા ગુજરાત એ.ટી.એમ. તથા ગુજરાત પોલીસની ટીમ તથા રાજ્ય અને કેંદ્રની અન્ય સુરક્ષા એજેન્સીઓ પ્રતિબધ્ધ અને કાર્યરત છે