ભારતીય બનાવટનો વિદેશી દારુનો કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ.

પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર્ન રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામા પ્રોહી / જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર શ્રી એ.સી.પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ . મહીપાલસિંહ એન.જાડેજા નાઓને મળેલ બાતમી હકીકત આધારે ભુજ શહેરમાં સહયોગનગર સામે ઍન્જીનીયરીંગ કોલેજના ગેટ પાસે રોડ ઉપર થી ભારતીય બનાવટની વિદેશીદારુની MCDOWELLS NO.01 SUPERIOR WHISKY ORIGINAL FOR SALE IN HARYANA ONLY માર્કાવાળી ૭૫૦ એમ.એલ.ની કાચની શીલબંધ બોટલ નંગ -૨૪ કિ.રૂ .૮૪૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૦૫ કી.રૂ .૩૧,૦૦૦ / – તથા ઇનગ્લીશ દારૂની હેરાફેરીમા ઉપયોગમા લીધેલ એકસેસ -૧૨૫ કી.રૂ .૪૦,૦૦૦ / – તથા એકટીવા 5G કી.રૂ .૩૦,૦૦૦ / – એમ કુલ્લે કિં.રૂા .૧,૦૯,૪૦૦ / – નો પ્રોહી મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડેલ છે > પકડાયેલ આરોપીઓ : ( ૧ ) ચેતન નારણ ખોખલ ઉ.વ .૨૧ ધંધો – પ્રા.નોકરી રહે.દલીતવાસ નગરપાલીકા સામે અંજાર જી.કચ્છ – ભુજ ( ૨ ) હરેશ વસંત બારોટ ઉ.વ .૨૨ ધંધો – પ્રા.નોકરી રહે.દલીતવાસ નગરપાલીકા સામે અંજાર જી.કચ્છ – ભુજ ( ૩ ) મીત હીતેન્દ્રગીરી ગોસ્વામી ૯.૧.૨૦ ધંધો – અભ્યાસ હાલે રહે , એન્જીનીયરીંગ કોલેજ હોસ્ટેલ રૂમ નં .૧૦૦૨ , ભુજ મુળ રહે – સરીતા પાર્ક , સરકારી હોસ્પીટલ પાછળ લાલપુર તા.લાલપુર જી.જામનગર ) ચંદન અમ્રુતલાલ મારવાડા ઉ.વ .૨૦ ધંધો – હેન્ડીક્રાફ્ટ રહે.સરકારી દવાખાના વાળી શેરી , કુકમા તા.ભુજ > પકડવાનો બાકી આરોપી : ૧ ) કમલેશ પાતરીયા રહે.કળશ વાળા સર્કલથી આગળ ઓક્ટ્રોય ચોકી પાસે અંજાર જી.કચ્છ – ભુજ મુદામાલ : ) ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ નંગ -૨૪ કિ.રૂ -૮૪૦૦ / ) મોબાઇલ ફોન નંગ -૦૫ કિ.રૂ .૩૧,૦૦૦ / ) એકસેસ ૧૨૫ ટુ – વ્હીલર કી.રૂ .૪૦,૦૦૦ / – તથા એકટીવા 5G કી.રૂ .૩૦,૦૦૦ / આમ ઉપરોક્ત કામગીરી પોલીસ ઈન્સપેકટરશ્રી એ.સી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના એ.એસ.આઇ. કરણસિંહ પી.ઝાલા તથા પો.હેડ.કોન્સ . મહીપાલસિંહ એન.જાડેજા તથા પો.કોન્સ રણજીતસિંહ કે.જાડેજા તથા પો.કોન્સ . બલવંતસિંહ દિપસંગજી જાડેજા તથા પો.કોન્સ . જયદેવસિંહ જે.જાડેજા તથા પો.કોન્સ . ઉપેન્દ્રસિંહ આર.ઝાલા તથા હો.ગા.સભ્ય ભગીરથસિંહ એચ.જાડેજા નાઓ જોડાયેલા હતા .