ભુજ બી ડિવિઝન પોલીસના એએસઆઈ મેઘજીભાઈ મહેશ્વરીનું એટેક આવવાથી દુઃખદ નિધન

ભુજ બી ડિવિઝન પોલીસના એએસઆઈ મેઘજીભાઈ મહેશ્વરીનું એટેક આવવાથી દુઃખદ નિધન

મૂળ વતન તરા મંજલ ગામે કરાઈ અંતિકવિધિ

પોલીસવડા સૌરભસિંઘે ગાર્ડ ઓફ ઓનર આપવા સાથે કાંધ પણ આપ્યું

એએસઆઈના આકસ્મિક નિધનથી સમગ્ર પશ્ચિમ કચ્છ પોલીસબેડામાં છવાઈ છે ગમગીની