સીમા સુરક્ષા બળ દ્વારા હરામી નાળા વિસ્તારમાંથી વધુ એક પાકિસ્તાની માછીમારને ઝડપી પાડવામાં આવી
સીમા સુરક્ષા બળ દ્વારા હરામી નાળા વિસ્તારમાંથી વધુ એક પાકિસ્તાની માછીમારને ઝડપી પાડવામાં આવી ભારતીય જળસીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની માછીમારને બીએસએફએ પકડી પાડવામાં આવ્યો જેમાં પાંચ પાકિસ્તાની બોટ પણ પકડવામાં આવી અને બીએસએફ દ્વારા હરામી નાળા વિસ્તારમાં સઘન તપાસ ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા બે દિવસથી પાકિસ્તાની માછીમારો અને બોટ પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

