વિધાનસભા-૨૦૨૨ ચૂંટણી સંગ્રામ

કચ્છ કેરની ટિમ આવી રહી છે વિસ્તારમાં આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આપની અનેક સમસ્યાઓને વાચા આપવા તથા આપના પ્રશ્નોના ઉકેલો માટે કચ્છ કેર હર હંમેશ લોકોની સાથે.