મહારાણી પ્રીતિ દેવીએ ઐતિહાસિક પત્રી વિધિ કરી હતી જ્યારે કે આ વર્ષે તેમની અરજી નામંજૂર કરાતા કચ્છના અંતિમ મહારાવના નાના પુત્ર હનુમંતસિંહ કરશે પત્રી વિધિ.
નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આઠમના કચ્છના માતાના મઢ ખાતે યોજાતી ઐતિહાસિક પત્રી વિધિ મુદ્દે કોર્ટે મહત્વનો ચુકાદો આયો...