ભુજમાં આજે જાહેર માર્ગ ઉપર કોઈ લાશ ફેંકી ભાગી જતા ચકચાર

ભુજમાં આજે જાહેર માર્ગ ઉપર કોઈ લાશ ફેંકી ભાગી જતા ચકચાર મચી ગઈ છે
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ગેટ નંબર બે ની બરાબર સામે છકડામાં આવીને કોઈ અજાણ્યા વ્યક્તિ લાશ ફેંકી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.