નલિયામાં ઘોડા સર્કલ પાસે અકસ્માતમાં એકનું મોત

image-13

અબડાસાના નલિયા ઘોડા સર્કલ પાસે સર્જાયો અકસ્માત ડમ્પર અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી