અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુનાને ડીટેકટ કરતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનીરિક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ ઘસ્ફોડ ચોરી / લુંટના મિલ્કત સબંધી ગંભી ૨ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.આર.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્શની મદદથી લાક્ડીયા પો.સ્ટે . નોંધાયેલ ગુ.ર.નં -૧૧૯૯૩૦૧૧૨૨૦૧૮ ) ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના ગુના કામે લાક્ડીયા ગામમાં ચોફાળવાસ વિસ્તારમાં આવેલ ફરીયાદીના ઘ ૨ માંથી ઘ૨ વખરીના સામાનની ચોરી કરનાર અજાણ્યા ચો૨ –ઇન્સમોને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પડી પાડી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે . –

પકડાયેલ આરોપી : ( ૧ ) રાહુલ બાબુભાઈ કોરંગા ઉ.વ .૨૨ ( ૨ ) હરેશ બાબુભાઈ કોલી ( ચાવડા ) ઉ.વ .૧૯ ( 3 ) જાઈદશા ઉર્ફે જાવેદ બાપુશાભાઈ ફકીર ( મુસ્લીમ ) ઉ.વ .૨૧ ( ૪ ) અસલમ સામતભાઈ ઘઘડા ( મુસ્લીમ ) ઉ.વ.૨૨.રે.તમામ.પગીવાશ લાક્ડીયા તા.ભચાઉ

રીકવર કરેલ મુદામાલ : ( ૧ ) ગેસના HP કંપનીના બાટલા નંગ -૨ કિ.રૂ .૪૮૦૦ / ( ૨ ) કનેકશન સાથે ચુલો -૧ કિ.રૂ .૨૦૦૦/ ( ૩ ) પીતળના હાંડા -૨ તથા ક૨સીયા -૨ તથા પાણીની નાની જુની મોટર તથા વજન તોલા -૧૦ કિલાના -૨ તથા એક સ્ટીલની ટાકી તથા ખાંડની દસ્તો તથા કોન્સ તથા લખંડના સળીયા -૦૭ કુલ મુદામાલ કિં.રૂા . ૧૨,૮૦૦ /

ગુના કામે ઉપયોગમાં લીધેલ વાહન ( ૧ ) ટવેરા કા૨ ૨ જી.નં – જી.જે.૦૫.જે.કે -૩૭૮૬ કિ.રૂા . ૪,૦૦,૦૦૦ /

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.વસાવા તથા એ.એસ.આઇ જયેશભાઈ એન.પાગી , પો.હેડ કોન્સ સમિતભાઈ ડાભી , પો.કોન્સ લમર્ણાસંહ ઝાલા , શૈલેષભાઈ જેઠવા , વ૨જાંગભાઈ ૨ાજપુત , દીપકભાઇ સોલંકી , હસમુખભાઇ ચૌધરી નાઓ દ્વારા કરવામાં આવેલ છે .