ગે૨ કાયદેસ૨ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસ ૨ ની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગાડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં ગે૨ કાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી આધારે ગાંધીધામ સુંદરપુરીથી ગણેશનગ ૨ જતા જાહેર રોડ ૫૨ આવેલ સેક્ટર નં -૨ સોના ટાવ૨ બિલ્ડીંગ પાસે પૃથ્વીરાજ મધુસુદન પ્રધાન પોતાના કબ્જામાં ગે.કા રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પ્રવૃત્તિ કરતા હોય જેથી તેના કબ્જામાં રાખેલ માદક પદાર્થની તપાસ કરતા ગાંજો વજન ૪.૮૧૦ કિલો ગ્રામ કિ.રૂ. ૪૮,૧૦૦ / -નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી પકડાઇ જતા તેમના વિરુધ્ધ ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે એન.ડી.પી.એસ એક્ટ- ૮ ( સી ) , ૨૦ ( બી ) , ૨૯ મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી ક૨વા સારૂ ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે માં સોંપવામા આવેલ .
રાઉન્ડઅપ કરેલ આરોપીઃ પૃથ્વી ૨ાજ મધુસુદન પ્રધાન ઉ.વ ૨૧ રહે.રાજવીનગ૨ પ્લોટ નં .૯૬ બી.એસ.એફ કેમ્પની બાજુમાં તા.ગાંધીધામ – કચ્છ મુળ રહે.ગામ – મોરામોરી સલાપાદીઠી ખોરડા , ઓરીસ્સા
હાજર ન મળી આવેલ આરોપી : ( ૧ ) નભ નામનો ઇસમ રહે.ઓરીસ્સા
પકડાયેલ મુદ્દામાલની વિગત : ( ૧ ) ગાંજો વજન ૪.૮૧૦ કિલો ગ્રામ કિ રૂ ૪૮,૧૦૦ / ( ૨ ) મોબાઇલ ફોન નં .૧ કિ.રૂ .૧૫૦૦૦ / ( ૩ ) આધાર કાર્ડની નકલ -૧ કિ.રૂ ૦૦/૦૦ ( ૪ ) ખાખી બજ૨ કલ૨ નો થેલો કિ . રૂ .૦૦/ ૦૦ કુલ્લ કિ.રૂ .૬૩,૧૦૦ / -નો મુદ્દામાલ
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ.એસ.એન.ગડુ તથા પો.સ.ઇ એમ.એમ.ઝાલા તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો .