ભુજ તાલુકાના કેરા મા કેબલ ચોરી

WhatsApp-Image-2023-01-13-at-4.19.04-AM

કેરા મા કેબલ ચોરો થયા ફરી સક્રિય ગત રાત્રે કેરા ની ઉંઘમણી સીમ માં આવેલ મહેશ હિરજી પાંચણી, શામજી દેવજી હાલાઈ, રમેશ અરજણ વાગડીયા ની વાડીઓ ને નિશાન બનાવી હતી જેમાં મોટર કેબલ સાથે ડેલાઓ તોડી માલ સામાન ની ચોરી થઈ હતી આંગડ ની કાર્યવાહી પોલીશ દ્વારા હાથ ધરાઈ છે