કચ્છનાં આર્થિક પાટનગર ગાંધીધામ માં સમી સાંજે ફાયરિંગ અને લૂંટની ઘટના નાં પગલે ચકચાર

*પૂર્ણિમા આંગડિયા નાં સંચાલક ઉત્તમ પ્રજાપતિ મોડી સાંજે અપના નગર સ્થિત પોતાના નિવાસ્થાને પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક સવારો એ ગોળીબાર કરી લાખો ની મત્તા ભરેલો થેલો લૂંટી લીધો*
*ઘાયલ ઉત્તમ ભાઈ ને રામબાગ સારવાર માટે ખસેડાયા : લૂંટ અને ગોળીબાર અંગે પોલીસે તપાસ આદરી*