પશુસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કેરા ના રહેવાસી જીવદયા પ્રેમી ધનશ્યામભાઈ ટપરિયા દ્વારા કુંડા તથા ચકલીઘરનું વિતરણ કરાયું
કેરા તા,ભુજ કેરા ના રહેવાસી જીવદયા પ્રેમી ધનશ્યામભાઈ ટપરિયા જે હમેશા ગાયો માટે કે પશુ પક્ષીઓ માટે કાંઈક ને કાંઈક કરતા રહે છે ગઈ કાલે કેરા ખાતે ચકલીધર અને કુંડા નું વિતરણ કરાયું હતું અને આજે ટપ્પર, ગજોડ, ચુંનડી તેમજ કેરા ખાતે 1,000 કુંડા ચકલીધર નું વિતરણ કરાયું હતું