મુંદ્રા જુના બંદરે વહાણમાં અચાનક આગ લાગતા વહાણ બળીને ખાક થઈ ગયું

આજે વહેલી સવારે મુન્દ્રા જુના બંદરે વહાણનું મેન્ટેનસ કામ કરતા અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવતા આગને કાબુમાં લેવામાં આવી હતી આ આગ લાગવાથી આગનો ધુમાડો છ થી સાત કિલોમીટર સુધી દેખાવા લાગ્યું હતું આ બનાવ દરમિયાન કોઇ પણ જાત ની જાન હાની થઈ ન હતી