માંડવી ખાતે આવેલ મોટી રાયણનો યુવાન BSFમાં પસંદગી પામેલ છે

BSF_1651734786576_1651734795595

copy image

કચ્છ જેલ્લાના વિવિધ ગામોના યવાનો યુવાસીઆરપીએફ અને બીએસએફમાં પસંદગી પામેલ છે ત્યારે માંડવી ખાતે આવેલ મોટી રાયણ ગામના યુવાન અને એનસીસી કેટેડ્સ સોઢા દિગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ  BSFમાં પસંદગી પામેલ છે. મળેલ વિગતો મુજબ આ યુવાન માંડવી માં આવેલ  એસ.વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પૂર્વ વિધ્યાર્થી છે. જે હાલમાં જ BSFમાં પસંદગી પામેલ છે.

copy image