Breaking News

શાકમાર્કેટ બાબતે એ.પી.એમ.સી. ના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ એ કરેલ રજૂઆતો બાબતે મુંદરા શાકમાર્કેટના વેપારીઓ અને ફેરિયાઓ તથા ગામના લોકો દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆતો કરવામાં આવી.

કચ્છના પેરીશ એવા મુંદરાની વર્ષો જૂની શાકમાર્કેટ એ.પી.એમ.સી.માં ખસેડવા ચેરમેન દ્વારા રજૂઆત કરાઇ છે ત્યારે આ શાકમાર્કેટ પાસે ટ્રાફિકની અને...

જિલ્લા સંકલન બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કરાઇ તાકીદ .

ભુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં અગાઉના પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે તાકીદી કરાઇ હતી. જિલ્લા...

ભુજના પારેશ્વર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણેવાપરેલી ૧૫૦૦ થી ૨૦૦૦ વસ્તુઓનું સંગ્રહસ્થાનજોવા માટે દૂર દેશથી પ્રવાસીઓ આવતા હોય.

ભુજ શહેરનું સ્વામિનારાયણ મંદિરએ નૂતન મંદિર તરીકે પણ ઓળખાય છે. જે ઘણા વર્ષોથી પારેશ્વર ચોકમાં છે. તેમજ અંહી ફરવા આવતા...

મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ અને શ્યામજી ક્રુષ્ણ વર્મા કચ્છ યુનિ.ના સહયોગથી ઇન્સટીટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ વિચાર વ્યાખ્યાન સપ્તાહનુંઆયોજન કરવામાં આવ્યું.

ભુજ શહેરમાં શ્રી મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રી ક્રાંતિગુરૂ શ્યામજીક્રુષ્ણ વર્મા કચ્છ યુનિર્વસીટી ના સહયોગથી...

લખપત તાલુકાનાં માતાનામઢથી લીફરી વચ્ચેની ગોલાઇ પર લિગ્નાઈટ ભરેલી એક ટ્રક પલ્ટીમારતા ચાલક સાથે બે ને ઇજા.

લખપત તાલુકાનાં માતાનામઢથી લીફરી વચ્ચેની ગોલાઇ પર લિગ્નાઈટથી ભરેલી ટ્રક અચાનક પલ્ટી મારતા ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી. દયાપાર પોલીસે...

ભુજમાં આવેલ દીનદયાલ નગર પાસે એક આરોપીને પકડવા જતી B. ડિવિઝન ના ત્રણ પોલીસ કર્મચારીઓને આરોપીએ માર્યા છરીના ગા

જાણવા મળતી વિગતો અનુસાર ભુજમાં આવેલ દીનદયાલ નગરમાં એક રખડતા આરોપીની ધરપકડ કરવા જતા આરોપી પાસે છરી હોતા ભુજની B...

ભુજ શહેરમાં કલ્યાણેશ્વર મંદિરની સામે આવેલ ઐતિહાસિક વાવને પૂરી નાખવામાં આવી.હકિક્તમાં આ વાવ પુરવામાં ન આવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ભુજ શહેરમાં ઘણા ઐતિહાસિક સ્થળો મંદિરો અને ઇમારતો છે. તેવામાં જ શહેરના કલ્યાણેશ્વર મંદિરની સામેની વાવ પૂરાઈ ગયેલી અને તેના...