સુરેન્દ્રનગર: વેપારી ઉપર પૈસાની લેણિદેણી મુદ્દે 4 ઇસમોનો હુમલો

મળતી માહિતી મુજબ/ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટ મારામારી નાં બનાવ ની સંખ્યામાં વધારો થયો છે સુરેન્દ્રનગર વિસ્તારમાં વધુ 1 મારામારીનો બનાવ બહાર આવ્યો છે વેપારી ઉપર 4 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને આ બાબતની પોલીસ ગુનો પણ સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશન મધ્યે વેપારી દ્વારા નોંધાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શેર કરતાં વેપારી પૈસા હારી જતા 4. 90 લાખ રૂપિયા ની ઉઘરાણી મુદ્દે હુમલો કરવામાં આવ્યું હોવાનું તપાસમાં જાણવા મળી રહ્યું છે.