ભાયાવદર: રહેણાંક મકાનમાં જુગાર રમતા 7 ઇસમો પકડાયા

મળતી માહિતી મુજબ/ ભાવનગરનાં રહેણાંક મકાનમાં હાર જીતનો જુગાર પર ભાયાવદર પોલીસે છાપો મારતા મોટા મુદામાલ સાથે 7 ખેલીઓની અટક કરવામાં આવી. ભાયાવદર રહેણાંક વિસ્તારમાં નાલ ઉઘરાવીને પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડતો હતો. જેમની બાતમી ભાયાવદર પોલીસને મળતા પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને પકડી પાડયા હતા.