વિસાવદર:યુવકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ/ વિસાવદર:યુવકે પોતાના પરિવાર સાથે રહે છે જેમાં તેને 1 દીકરો અને દીકરી છે જેમાં પુત્ર એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ભગવાનભાઈ ના જણાવ્યું મુજબ ગૌતમ જૂનાગઢ એક્સીસ બેંક માં નોકરી કરે છે અને સોમવાર બપોરના આવું પગલું ભરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.