Breaking News
રાપર તાલુકામાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા
https://youtu.be/m_9oc1ISn00
રાપરના નીલપર પાલનપુર ગામમાં તોફાની વરસાદ
https://youtu.be/r_wMALFF68k
ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થનો જથ્થો ઝડપી પાડયુ
મળતી માહિતી મુજબ/ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી બંધ...
દેવગઢબારિયા પોલીસ કર્મીઓની વોચ દરમ્યાન રૂપિયા ૨.૧૨ લાખ કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે ફોરવ્હીલગાડી એમ કુલ 5,12,160 મુદામાલ કબ્જે કર્યું
મળેલ બાતમીના આધારે દેવગઢબારિયા ના સિનિયર પીએસઆઇ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની સાથે રાખી બગવાડા ટોલનાકા પર ગોઠવેલ વ્યૂહાત્મક વોચ દરમ્યાન...
બોટાદ જિલ્લામાં રોપા ઉછેર નર્સરી થકી રોજગારી મેળવી આત્મનિર્ભર બનતી ગ્રામ્ય કક્ષાની સ્વ:સહાય જૂથની મહિલાઓ
રેગા યોજનાની આજીવિકા માટે નાવીન્યપૂર્ણ કામોની જિલ્લામાં અમલવારી, લ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ દ્વારા મહિલાઓના આજીવિકા માટેના અતિ મહત્વના પ્રોગ્રામ...
ભુજ એ ડીવીઝન પોલીસે વરલી મટકાના જુગાર નો કેસ શોધી કાઢ્યો
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા , સહકારી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ નાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબૂદ કરવા સુચના...