ભુજ શહેરના કોંગ્રેસના પ્રમુખશ્રી અઝીઝ એ ખત્રીએ આશાપુરા રીંગ રોડ થી ઘાંચી ફળિયા,સોનીવાળ જેવા અનેક વિસ્તારો તમામ સામાન્ય સુવિધાથી વંચિત હોવાના કારણે ભુજ નગરપાલિકા ના ચીફ સાહેબશ્રીને કરી રજૂઆત.
અઝીઝ એ.ખત્રીએ ભુજ નગરપાલિકાના ચીફ સાહેબશ્રીને રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, ભુજમાં આશાપુરા રીંગ રોડ, ઘાંચી ફળિયો,સોનીવાળ,મણિયાર ફળિયો,જૂની મચ્છી પીઠ...