Breaking News

કચ્છના ખેડોઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં 5 લોકોના મોત નિપજ્યાં.

કચ્છના ખેડોઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે એક્સિડન્ટ થતાં આ એક્સિડન્ટમાં 5 લોકોની મૃત્યુ થઈ છે. આ પાંચએ લોકો...

લાઠીમાં ચોરોની ટોળીએ એક્જ રાતમાં ૫ સ્થળેથી ૮૨ હજારની કરી હાથ સફાઈ.

લાઠીમાં સેતા પાટી વિસ્તાર માં આવેલા જમજમ એપાર્ટમેન્ટમાં રાત્રિના સમયે એક સાથે પાંચ મકાનમાં ૮૨૦૦૦ ની ચોરી થઈ જતાં ત્યાના...

ઝાલોદ તાલુકાનો સૌથી મોટો લીમડી ગામમાં લાખોનો ખર્ચ ઉપર બનેલો સરકીટ હાઉસ આજે વિરાન બન્યો છે.

ઝાલોદ તાલુકામાં સૌથી મોટું નગર ગણવામાં આવતું લીમડી ગામમાં ઘણા વર્ષોથી સરકારી ખર્ચ કરી નવીન સરકીટ હાઉસ બનાવવામાં આવેલ છે....

પાટણાવાવ નજીકથી રૂ.38.80 લાખનો ઈંગ્લીશ શરાબ તથા બિયરનો જથ્થો ટ્રકમાંથી ઝડપાયો.

રાજકોટ જીલ્લામાં ક્રાઇમ અટકાવવાના રેંજ IGના અભિયાન દરમ્યાન SPની સૂચનાથી પેટ્રોલીંગ દરમ્યાન પાટણવાવ પોલીસે પુખતા ખબરના આધારે રૂ.૩૮.૮૦ લાખની કિંમતનો...

અમદાવાદ શહેરમાં ખોખરા પાસે અનુપમ સિનેમા પાસે આવેલા પેટ્રોલ પંપમાં કામ કરતાં કર્મચારીને પેટ્રોલ ન ભરતા માર મરાયો.

અમદાવાદ શહેરમાં આવેલ ખોખરા પાસે આવેલ અનુપમ સિનેમા પાસેના પેટ્રોલ પંપ મોડી રાતે બંધ હોવા છતાં પતિ-પત્નીએ પેટ્રોલ ગાડીમાં ભરી...

તળાજા તાલુકાનાં ગામના તળાવમાંથી 365 જીવતા કારતૂસો મળી આવ્યા.

તળાજા તાલુકાનાં ભૂંગર ગામમાંથી 365 જેવા જીવીત કારતૂસ મળી આવતા તંત્રમાં ભગદળ મચી ગઈ છે. ગામમાં આવેલ તળાવના કિચ્ચ્ડમાંથી જુદા-જુદા...

હૈદરાબાદ શહેરની ઉસ્માનિયા જનરલ હોસ્પિટલના વોર્ડબોયે કર્યો પીડિત મહિલા પર દુષ્કર્મ.

સબસલામતી બાંગ પુકારતી  ભારતદેશની સરકારને લાચાર નિર્બલ મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેની ચીસો નથી સંભળાતી તેવું દેશમાં દિવસો...