કચ્છ જીલ્લામાં કોરોનાના કેસ 5000ને બહાર ,2 દિ’માં 35 કેસ સંક્રમિત

મળતી માહિતી મુજા/ કોરોનાના 1 વર્ષ બાદ કોરોના એ ફરી કરી એન્ટ્રી લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહયુઓ છે. બે દિવસમાં 35 કેસ બહાર આવ્યા સાથે જિલ્લામાં કુલ કેસનો અાંક 5001 પહોંચ્યો છે, બીજી તરફ ભુજ શહેર અને તાલુકામાં કોરોનાનો વધતો કહેર જોખમી બન્યો છે. અને બે દિવસ દરમિયાન ભુજ શહેરમાં 10 અને તાલુકામાં 10 મળીને 20 કેસો બહાર આવ્યા છે.