કચ્છમાં “હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત વિવિધ ગામોમાં જાહેર સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરાઈ : ઉત્સાહભેર ગ્રામજનો જોડાયા
"હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ" અભિયાન સાથે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની...