માતાના મઢ ખાતે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે એક દિવસીય ‘Serve Safe Food (FoSTaC)’ તાલીમ શિબિર સંપન્ન:પ્રમાણપત્ર, એપ્રોન, ગ્લોવ્સ અને સેફ્ટી કિટનું વિતરણ કરાયું
કચ્છના પવિત્ર આસ્થાધામ એવા માતાના મઢ ખાતે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સમાં ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી...