ખેડોઈ ગામ નજીક હાઈવે પર ડમ્પરે અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક ચાલક્નો ઘટના સ્થળે મોત : ગ્રામજનો દ્વારા ટ્રકને આગ ચાંપી દઈ રોડ પ૨ ચક્કાજામ
અંજાર તાલુકાનાં અંજાર-મુંદશ નેશનલ હાઈવે પર આવેલા મોટી ખેડોઈ ગામ નજીક આજે રોજ સવારે ડમ્પરે ખેડોઈના આગેવાનને કચડી નાખતાં ગ્રામજનોનો...